![Rajkot City Police Profile](https://pbs.twimg.com/profile_images/1867097075038687237/aqkQoHvl_x96.jpg)
Rajkot City Police
@CP_RajkotCity
Followers
35K
Following
1K
Statuses
8K
પ્રજાજનોમા શાંતિ અને સુરક્ષા પ્રસ્થાપિત કરવા માટે રાજકોટ શહેર પોલીસ સતત આપની સેવામા હાજર છે.
Rajkot, India
Joined January 2018
ચોરાઉ મોટર સાયકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડતી ગાંધીગ્રામ-ર (યુનિવર્સિટી) પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
ઇ-ગુજકોપ પ્રોજકટમાં આરોપી મેહુલ ધનજીભાઈ જેઠવાનો ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી ભુજ ખાસ જેલ, ભુજ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી મિલન નાથુભાઇ રાઠોડને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧ ટીમ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
પોલીસ હોવાની ખોટી ઓળખ આપી બળજબરીથી પૈસા પડાવવાના તથા મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ મીહીર ભાનુભાઈ ફુગશિયાને સુરત જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ એરીયા ફેમીલીરાઇઝેશન અંગેના કાર્યક્રમ અંતર્ગત RAFની ટીમ સાથે રાજકોટ શહેર રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુન્હાના નાસતા ફરતા આરોપી મોહિન મહેબુબભાઇ સર્વદીને પકડી પાડતી એસ.ઓ.જી. શાખા (નાર્કોટીક્સ સેલ) #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
1
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ સરકારી/અર્ધસરકારી કચેરીઓ ખાતે હેલ્મેટ અંગેની ડ્રાઈવ યોજવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
2
સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ એરીયા ફેમીલીરાઇઝેશન અંગેના કાર્યક્રમ અંતર્ગત RAFની ટીમ સાથે એ-ડીવિઝન પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
1
ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આરોપી અશોકભાઈ દેવાભાઇ સોલંકીને કુલ રૂ. ૧,૦૩,૦૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ગાંધીગ્રામ-ર (યુનિવર્સિટી) પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
2
0
1
CIER પોર્ટલના ઉપયોગથી કુલ ૧૧ ગુમ થયેલ મોબાઈલ ફોન કિં. રૂ. ૨,૧૫,૮૧૩/- ના શોધી મૂળ માલિકને સોંપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરતી પ્રધ્યુમનનગર પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
1
1
4
પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા ડે-કોમ્બીંગ કરી અસામાજીક પ્રવુતી બંધ થાય અને જાહેર સલામતી જળવાય રહે તે સારૂ ડે-કોમ્બીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
1
ઇ-ગુજકોપ પ્રોજેકટમાં પ્રોહીના ગુન્હા કરવાની ટેવ વાળાના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ વિજય ઉમેશભાઈ સોલંકીનો ગુન્હાહીત ઈતીહાસ ચેક કરી વડોદરા જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #Rajkot #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
1
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ પાસે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ થતું વેલીડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા કુલ-૨૯ વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
1
0
3
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવેલ અતિ તિવ્રતાવાળી હેડ લાઇટ (White Light) વાળા વાહન ચાલકો વિરુધ્ધ ડ્રાઇવનું આયોજન કરી કુલ-૪૨ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
1
0
3
ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચીલઝડપ કરેલ ચોરીના ૦૯ મોબાઇલો કુલ રૂ.૧,૧૪,૫૦૦/- સાથે આરોપીઓ સંજય શંકરલાલ રાજાણી અને એઝાઝ ફારૂકભાઇ પરમારને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રોડ સેફટી મંથ-૨૦૨પ દરમિયાન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ પાસે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ થતું વેલીડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા કુલ-૪૩ વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા વાહનોમાં અનઅધિકૃત અથવા વધારાની લગાવેલ અતિ તિવ્રતાવાળી હેડ લાઇટ (White Light) વાળા વાહન ચાલકો વિરુધ્ધ ડ્રાઇવનું આયોજન કરી કુલ-૩૧ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
1
નાસતા ફરતા ઇસમ મોહસીન મુનાફભાઈ જુણેજાને પકડી પાડતી પ્રધ્યુમનનગર પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice
0
0
0