![SP Bharuch Profile](https://pbs.twimg.com/profile_images/1684894723981639680/tUFI4QSr_x96.jpg)
SP Bharuch
@BharuchPolice
Followers
16K
Following
422
Statuses
2K
Official Twitter Account Of Bharuch Police
Bharuch, India
Joined January 2018
ગુજરાત રાજયના વિવિધ પો.સ્ટેમાં GPID ACT ના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને દેવરીયા(ઉત્તર પ્રદેશ)થી ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
1
4
11
છેલ્લા આઠ (૮) વર્ષથી અંક્લેશ્વર G.I.D.C પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનાના નાસતા-ફરતા મહિલા લીસ્ટેડ આરોપીને રાજસ્થાન (ઉદયપુર) ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, ભરૂચ. @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
1
3
9
સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરના ખરોડ ગામથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
1
ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલ એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં GOLDEN FAMILY SPA ની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપરની પ્રવૃત્તી ચલાવનાર સંચાલક તથા માલિકની વિરૂધ્ધમાં ગુનો દાખલ કરતી ભરૂચ શહેર "એ" ડીવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
3
રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં નવા અવિધા ગામની પાછળ આવેલ સીમમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા ત્રણ આરોપીને કુલ કિં.રૂ. ૩૫,૩૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
3
સને ૨૦૨૨માં અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાંથયેલ ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને ભાગલપુર (બિહાર) ખાતેથી ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
1
2
પાલેજ પો.સ્ટે. પ્રોહીબીશનના ત્રણ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ભરૂચ. @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
2
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પાનોલી ખાતે આવેલ જે.બી ફાર્મા કંપનીમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @dgpgujarat @CyberGujarat @CMOGuj @sanghaviharsh
0
0
4
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ગુજરાત પશુ સંરક્ષણના ગુનામા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
1
ભરૂચ જીલ્લાના અલગ અલગ પો.સ્ટેમાં તેમજ છોટાઉદેપુર જીલ્લાના ટાઉન પો.સ્ટેમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તથા વડોદરા ગ્રામ્યના વાઘોડીયા પો.સ્ટેમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દહેજ પોલીસ તથા એલ.સી.બી ભરૂચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
1
આજ રોજ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર જાગૃતતા દિવસ અંતર્ગત ભરૂચના ઝનોર ખાતે આવેલ શ્���ી માં અરવિંદ વિદ્યામંદિર શાળા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.@GujaratPolice @dgpgujarat @sanghaviharsh @CMOGuj @CyberGujarat
0
1
2
પાલેજ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
1
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં થયેલ ઘરફોડ ચોરીનાં ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
2
અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પો.સ્ટેના ચોરી ગુનામા છ વર્ષથી નાસતા ફરતા આરોપી બહેનને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર "બી” ડીવીઝન પોલીસ @GujaratPolice
@dgpgujarat @CMOGuj @sanghaviharsh
1
0
4
અંક્લેશ્વર શહેર "બી"ડીવી.પો.સ્ટે.માં દાખલ થયેલ અ.મોત.નો ભેદ ઉકેલી ખુનમાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી અંક્લેશ્વર શહેર" બી” ડીવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
3
આજરોજ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દહેજમાં આવેલ આદિત્ય બિરલા કંપની ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh @CyberGujarat
0
0
2
ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાંથી આશરે એક મહીના પહેલા ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
3
શેરપુરાની ઠાગ્યા કોલોની ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર "એ" ડિવીઝન પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
5
કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી રાજપારડી પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh
0
0
2