ACB Gujarat Profile Banner
ACB Gujarat Profile
ACB Gujarat

@ACBGujarat

Followers
34,276
Following
64
Media
1,678
Statuses
2,951

The purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.

Gujarat
Joined October 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@ACBGujarat
ACB Gujarat
10 months
સુનીલકુમાર ચતુરભાઈ વસાવા, વર્ગ-૧, નાયબ કલેક્ટર, તત્કાલીન પ્રાંત અધિકારી, પાટડી, જિ.સુરેન્દ્રનગર, હાલ- આસિસ્ટન્ટ કમિશ્નર, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, જુના સચિવાલય, ગાંધીનગર વિરુદ્ધ રૂ।. ૮૮,૮૪,૯૮૨/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064
20
76
765
@ACBGujarat
ACB Gujarat
8 months
ભ્રષ્ટાચાર પર એ.સી.બી.ની સકારત્મક અસર સ્લોગન સ્પર્ધા - ૨૦૨૪ DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #acbcare
Tweet media one
297
71
616
@ACBGujarat
ACB Gujarat
6 months
એસ.કે.લાંગા, આઈ.એ.એસ.(નિવૃત), વર્ગ-૧, તત્કાલીન કલેક્ટર, ગાંધીનગર અને તેઓના પુત્ર પરિક્ષીત શંકરદાન ગઢવીનાઓ વિરૂધ્ધ રૂા.૧૧,૬૪,૨૮,૦૮૩/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
34
76
555
@ACBGujarat
ACB Gujarat
3 months
મનસુખભાઈ ધનાભાઈ સાગઠીયાની ઑફિસની ઝડતી દરમિયાન રૂા.૧૮,૦૦,૦૦,૦૦૦/-(અઢાર કરોડ)થી વધુની બિનહિસાબી અને ગેરકાયદેસર મિલકત મળી આવી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
Tweet media one
Tweet media two
Tweet media three
56
89
552
@ACBGujarat
ACB Gujarat
4 months
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, શાહીબાગ, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ -૨, બી.એમ.પટેલ તથા હેડ કોન્સ્ટેબલ અમથાભાઇ કુવરાભાઇ પટેલ અને એ.એસ.આઇ ગૌરાંગકુમાર દિનેશભાઇ ગામેતી રૂા.૧૦,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat
51
74
551
@ACBGujarat
ACB Gujarat
5 months
રૂા.૧,૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકા, જિ.અમદાવાદના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવના રહેણાંક મકાનની ઝડતી દરમિયાન રોકડ રૂા.૩૦,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા ત્રીસ લાખ પુરા) મળી આવ્યા.
46
69
532
@ACBGujarat
ACB Gujarat
11 months
દેવેશકુમાર રમણલાલ પટેલ, નાયબ મામલતદાર, કલેક્ટર કચેરી, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા (હાલ નિવૃત્ત)નાઓ વિરુદ્ધ રૂ।. ૧,૪૭,૨૧,૦૬૭/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી સાબરકાંઠા એ.સી.બી. Dial 1064 @Shamsher_IPS @sanghaviharsh #ACBGujarat #FightAgainstCorruption
24
40
533
@ACBGujarat
ACB Gujarat
2 years
દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી વર્ગ-૧ ₹ ૧૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
14
37
528
@ACBGujarat
ACB Gujarat
2 years
શું તમે જાણો છો? કોઈપણ સરકારી અધિકારી તેના હોદ્દાનો દુરુપયોગ કરે તો તે પણ ભ્રષ્ટાચાર છે. તમારી આસપાસ ક્યાંય પણ આવું થતું જણાય તો તુરંત જ 1064 પર જાણ કરો. #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
28
91
494
@ACBGujarat
ACB Gujarat
10 months
અરૂણભાઈ પુનાભાઈ પટેલ, વર્ગ-૩, તત્કાલીન સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, મહુવા, જિ.સુરત વિરુદ્ધ રૂ।. ૧૪,૪૭,૪૭૭/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064
11
39
500
@ACBGujarat
ACB Gujarat
4 months
રાજકોટ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનાનાં આરોપી ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-૧, મનસુખભાઈ ધનાભાઈ સાગઠીયા વિરુદ્ધ રૂ।.૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
40
77
498
@ACBGujarat
ACB Gujarat
1 year
શું કોઈ સરકારી અધિકારી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે? Dial 1064 #ACBGujarat #Gujarat #fightagainstcorruption
Tweet media one
22
88
468
@ACBGujarat
ACB Gujarat
1 year
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના લોકરક્ષક હરદીપસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર રૂપિયા ૩ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
18
46
457
@ACBGujarat
ACB Gujarat
2 months
રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનીલકુમાર બેચરભાઈ મારુ રૂ।.૧,૮૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
42
63
466
@ACBGujarat
ACB Gujarat
2 years
પોલીસની ઈમાનદારી: ગાંધીનગર ACBના ASIએ રૂપિયા ભરેલું પર્સ રિક્ષા ચાલકને પરત કર્યું, દીકરીના લગ્નની ખરીદી કરતી વેળાએ ખોવાઈ ગયું હતું Read More: #ACB #ACBGujarat #GujaratPolice
Tweet media one
18
28
462
@ACBGujarat
ACB Gujarat
1 year
પાટણમાં નાયબ મામલતદાર ₹.5 લાખની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
12
29
449
@ACBGujarat
ACB Gujarat
10 months
અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ, વર્ગ-૨, તત્કાલીન સીનીયર ફુડ સેફ્ટી ઓફીસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરા(હાલ-વય નિવૃત્ત) વિરુદ્ધ રૂ।. ૨૦,૭૩,૯૦૦/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064
9
32
443
@ACBGujarat
ACB Gujarat
1 year
₹.300ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલને ૪ વર્ષની સજા ફટકારાઈ. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
20
39
441
@ACBGujarat
ACB Gujarat
1 year
મહિને ₹80 હજારના પગારદાર GSTના સુપ્રિન્ટેન્ડેન્ટ 4 હજારની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
13
30
437
@ACBGujarat
ACB Gujarat
10 months
ખાનગી વ્યક્તિ સામે એ.સી.બી. કાર્યવાહી કરી શકે? @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption
Tweet media one
Tweet media two
11
37
417
@ACBGujarat
ACB Gujarat
2 years
ભ્રષ્ટાચાર ધીમું ઝેર છે એનો નાશ કરો, લાંચ નહિ આપો ફરિયાદ.. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
15
74
410
@ACBGujarat
ACB Gujarat
3 months
રાજેશભાઈ યશવંતરાય ધોળકીયા, વર્ગ-૨, નાયબ કાર્યપાલક ઇજનેર, (હાલ વય નિવૃત) માર્ગ અને મકાન વિભાગ, લીંબડી, સુરેન્દ્રનગરનાઓ વિરૂધ્ધ રૂા.૩,૩૧,૦૯,૨૫૪/- (અંકે ત્રણ કરોડ એકત્રીસ લાખ નવ હજાર બસો ચોપ્પન રૂપિયા પુરા)ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh
20
44
412
@ACBGujarat
ACB Gujarat
3 months
ગાંધીનગરના પૂર્વ કલેકટરશ્રી એસ.કે. લાંગાન�� અપ્રમાણસર મિલકતના ગુનામાં એ.સી.બી. દ્વારા ધરપકડ. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
Tweet media one
18
51
409
@ACBGujarat
ACB Gujarat
2 months
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વિરાટનગર ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. (ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર) હર્ષદભાઈ મોહનલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલ રૂા.૨૦ લાખની લાંચ લેતાં ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #CareProgram
35
61
410
@ACBGujarat
ACB Gujarat
2 years
માસિક સવા લાખનો પગારદારનો CGST સુપ્રિન્ટેન્ડેન્ટ 1500ની લાંચ લેતા ઝડપાયો. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
14
34
398
@ACBGujarat
ACB Gujarat
1 year
શું કોઈ સરકારી અધિકારી કે કર્મચારી અપ્રમાણસર મિલકત ધરાવે છે? Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
37
70
398
@ACBGujarat
ACB Gujarat
11 months
મામલતદાર કચેરી, ગાંધીનગર રેકર્ડ રૂમમાં ફરજ બજાવતા સંજયકુમાર ગાભાજી ઠાકોર (પ્રજાજન) રૂ।. ૧૦૦૦/-ની લાંચ સ્વીકારતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
19
38
375
@ACBGujarat
ACB Gujarat
10 months
એલિસબ્રીજ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરના એ.એસ.આઇ. મહિપતસિંહ તખ્તસિંહ બારડ રૂ।.૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
10
37
366
@ACBGujarat
ACB Gujarat
3 months
આણંદ જિલ્લાના એલ.સી.બી. શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ અને એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગર વિરુદ્ધ રૂ।.૭૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો; આરોપી ઘનશ્યામસિંહ ઉતમસિંહ સેનગરને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા. Dial 1064 @sanghaviharsh
22
53
356
@ACBGujarat
ACB Gujarat
8 months
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ખાતે ફરજ બજાવતા સુનિલકુમાર કુમુદચન્દ્ર રાણા, વોર્ડ ઈન્સપેકટર, વર્ગ-૨ વિરૂધ્ધ રૂા.૨,૭૫,૧૮,૨૨૩/-ની અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
16
37
351
@ACBGujarat
ACB Gujarat
11 months
શરદભાઈ ચંદુભાઈ સાંબલે, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત રાણાવાવ, જિલ્લો પોરબંદરનાઓ વિરુદ્ધ રૂ।.૫૩,૪૩,૪૨૮/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી પોરબંદર એ.સી.બી. Dial 1064 @HMofficeGujarat @Shamsher_IPS #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
7
31
355
@ACBGujarat
ACB Gujarat
11 months
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાજ ઉમરભાઈ ઘાંચી રૂ।.૫,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
15
32
345
@ACBGujarat
ACB Gujarat
3 months
રૂા.૧ લાખ ૨૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ ધંધુકા પાણી પુરવઠા કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર, વૈભવ શ્રીવાસ્તવના ઘરની સર્ચ દરમિયાન મળી આવેલ બિનહિસાબી રૂા.૩૦ લાખની રકમ પ્રાથમિક તપાસમાં ભ્રષ્ટાચારની હોવાનું પ્રસ્થાપિત થતા એ.સી.બી.એ ગુનો નોંધ્યો. Dial 1064 @sanghaviharsh
Tweet media one
18
46
347
@ACBGujarat
ACB Gujarat
11 months
ડાયમંડ પોલીસ ચોકી, બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા પો.સ.ઇ. જે.એસ.રાવલ અને પો.કોન્સ. રીન્કુભાઈ પુનમભાઈ પટણી રૂ।. 1,000/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
14
31
339
@ACBGujarat
ACB Gujarat
5 months
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકા, જિ.અમદાવાદના નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨) વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ રૂા.૧,૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS #ACBGujarat #FightAgainstCorruption #CareProgram
28
39
341
@ACBGujarat
ACB Gujarat
4 months
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ, શ્રીમતી રૂચી જૈમિન ભાવસાર વિરુદ્ધ રૂ।.૪ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
15
48
345
@ACBGujarat
ACB Gujarat
9 months
Tweet media one
Tweet media two
10
38
334
@ACBGujarat
ACB Gujarat
10 months
બિલાસીયા ગ્રામ પંચાયત, તા. દસક્રોઈ, જિ. અમદાવાદના તલાટી કમ મંત્રી મધુબેન પુનાભાઈ પટેલ રૂા.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #gujarat #fightagainstcorruption
12
32
332
@ACBGujarat
ACB Gujarat
7 months
પાલનપુર આર.ટી.ઓ. કચેરી ખાતે ફરજ બજાવતા આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર અંકિતકુમાર નરેન્દ્રભાઈ પંચાલ અને પ્રજાજન ભરતભાઈ જીવાભાઈ પટેલ રૂા.૧૧,૭૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
14
43
326
@ACBGujarat
ACB Gujarat
9 months
એ.સી.બી.માં ક્યા ક્યા પ્રકારની ફરિયાદ કરી શકાય? @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
Tweet media two
23
49
329
@ACBGujarat
ACB Gujarat
5 months
અમદાવાદના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-૨, વસ્ત્રાપુર ખાતે ફરજ બજાવતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, દર્શનાબેન કાન્તીલાલ મોદી રૂા.૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
20
42
332
@ACBGujarat
ACB Gujarat
10 months
બિલાસીયા ગ્રામ પંચાયત, તા. દસક્રોઈ, જિ. અમદાવાદના તલાટી કમ મંત્રી મધુબેન પુનાભાઈ પટેલ રૂા.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption
Tweet media one
9
38
323
@ACBGujarat
ACB Gujarat
8 months
જીગર અરવિંદભાઇ શાહ, કાર્યપાલક ઇજનેર વર્ગ-૧, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લીમીટેડની કચેરી, અકોટા પોલીસ લાઇન, પ્રથમ માળ વડોદરા ઓને રૂા.૩૦,૦૦૦/-ની લાંચની માંગણીના ગુનામાં ધરપકડ કરતી એ.સી.બી. DIAL 1064 @Shamsher_IPS @sanghaviharsh @infogujarat #ACBGujarat #FightAgainstCorruption
9
32
327
@ACBGujarat
ACB Gujarat
9 months
તમારી પાસે લાંચની માંગણી અંગેના પુરાવા ઓડીયો કે વિડીયો સ્વરૂપે હોય તો આજે જ એ.સી.બી.ને વોટ્સએપ દ્વારા માહિતી મોકલી આપો. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
9
74
325
@ACBGujarat
ACB Gujarat
10 months
ચાંદોદ પોલીસ સ્ટેશન, જિ.વડોદરા (ગ્રામ્ય)ના એલ.આર.ડી. મોતીભાઈ વજાભાઇ રબારી રૂ।. ૩૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
11
32
319
@ACBGujarat
ACB Gujarat
1 year
દાહોદના ઇન્ચાર્જ DEO લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
9
23
322
@ACBGujarat
ACB Gujarat
2 years
ધ્રાંગધ્રાના ઘુડખર અભ્યારણના RFO ₹ ૧૭,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
8
19
315
@ACBGujarat
ACB Gujarat
1 year
₹.6 હજારની લાંચ લેનાર ઉમરેઠના નાયબ મામલતદારને 3 વર્ષની જેલ. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
6
29
311
@ACBGujarat
ACB Gujarat
4 months
ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ, સુરતના મદદનીશ નિયામક નરેશભાઈ જાની, વર્ગ-૧ અને પ્રજાજન કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિ વિરુદ્ધ રૂ।.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો; કપિલ પ્રજાપતિને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat
18
46
318
@ACBGujarat
ACB Gujarat
4 months
જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પાલનપુર, બનાસકાંઠાના દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, વર્ગ - ૨, નરેશભાઈ વીરાભાઇ મેણાત તથા નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠાના મેનેજર આશાબેન પરેશકુમાર નાયક (કરાર આધારિત) રૂા.૪૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh
18
37
318
@ACBGujarat
ACB Gujarat
9 months
પી.જી.વી.સી.એલ. કચેરી, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા ડેપ્યુટી એન્જીનીયર રત્નાબેન અનિલકુમાર ચૌધરી, ભરતભાઈ ડુંગરભાઈ સાંગઠીયા(પ્રજાજન) અને મેરૂભાઇ મંગાભાઈ પારગી(પ્રજાજન) રૂ. ૧,૫૪,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @Shamsher_IPS #ACBGujarat #FightAgainstCorruption
17
35
313
@ACBGujarat
ACB Gujarat
11 months
અમદાવાદ શહેરના 'એ' ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર ડીકોય છટકા દરમિયાન રૂ।. ૧૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @HMofficeGujarat @Shamsher_IPS @sanghaviharsh @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
22
39
314
@ACBGujarat
ACB Gujarat
7 months
તા.ર૬/૦૨/૨૦૨૪ ના રોજ રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચમાં ઝડપાયેલ કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવના બેંક લોકરમાંથી રોકડ રકમ રૂા.૮,૯૭,૦૦૦/- તથા સોનાનું બિસ્કીટ રૂા. ૬,૪૨,૦૦૦/- મળી આવતા એ.સી.બી દ્વારા લોકર સીલ કરવામાં આવ્યું. DIAL 1064 @Shamsher_IPS @sanghaviharsh #acbgujarat
16
36
312
@ACBGujarat
ACB Gujarat
9 months
રાજ્ય વેરા કચેરી, તા.ગોધરા, જિ.પંચમહાલના રાજ્ય વેરા નિરીક્ષક પુષ્પકકુમાર શાંતિલાલ પંચાલ રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @Shamsher_IPS @sanghaviharsh @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
8
31
313
@ACBGujarat
ACB Gujarat
11 months
યુસુફ અબ્દુલ રહેમાન ભીખા, તત્કાલીન ક્ષેત્ર મદદનીશ (હાલ વય નિવૃત્ત) ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ, ધરમપુર, જીલ્લો વલસાડનાઓ વિરુદ્ધ રૂ।. ૨૭,૫૮,૦૨૫/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી વલસાડ એ.સી.બી. Dial 1064 @Shamsher_IPS @sanghaviharsh #ACBGujarat #FightAgainstCorruption
13
27
312
@ACBGujarat
ACB Gujarat
6 months
જી.એસ.ટી. કચેરી, ઘટક ૮૪, જિ.જુનાગઢના આસિસ્ટન્ટ કમિશનર (વર્ગ-૧), વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા રૂા.૧૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
11
33
309
@ACBGujarat
ACB Gujarat
5 months
રૂા.૩,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયેલ આરોપી લાધાભાઈ ઉર્ફે લલીતભાઇ સવદાસભાઈ રૈયાણી, તલાટી કમ મંત્રી, વાગુદડ ગ્રામ પંચાયત, જિ.રાજકોટનાઓને ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ રાજકોટ. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
25
38
307
@ACBGujarat
ACB Gujarat
5 months
સી.આઇ.ડી. ક્રાઇમની કચેરી, જિ.ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર જગદીશકુમાર તુલસીભાઈ ચાવડા રૂ।.૪૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #careprogram
27
38
305
@ACBGujarat
ACB Gujarat
7 months
તારાપુર પોલીસ સ્ટેશન, જિ.આણંદ ખાતે ફરજ બજાવતા તત્કાલીન પ્રોબેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશકુમાર શંભુપુરી ગોસ્વામી અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ડાહ્યાભાઈ મકવાણા નાઓને ૩ વર્ષની કેદ અને રૂા. ૫૦૦૦/-ના દંડ સહિતની સજા ફટકારતી નામદાર સેશન્સ કોર્ટ ખંભાત, જિ.આણંદ. DIAL 1064
Tweet media one
13
32
302
@ACBGujarat
ACB Gujarat
4 months
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ રામજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશજી રાયચંદજી રાઠોડ રૂા.૪,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
25
35
302
@ACBGujarat
ACB Gujarat
5 months
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક, વર્ગ-૨ જીગરભાઇ જગદીશચંદ્ર પટેલ રૂા.૧,૨૫,૦૦૦/-ની લા���ચ લેતા ઝડપાયાં. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
30
41
304
@ACBGujarat
ACB Gujarat
4 months
ગાંધીનગર, ઉદ્યોગ ભવન ખાતે આવેલા નાણાંકીય નિગમના ડિસેમ્બર-૨૦૧૦માં રૂા.૩૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા જોઈન્ટ મેનેજર રમેશચંદ્ર કાંતિલાલ પટેલને ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ કસૂરવાર ઠરાવી ૩ વર્ષની કેદ તેમજ રૂા.૨૦ હજારનો દંડ ફટકાર્યો. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS
Tweet media one
24
38
304
@ACBGujarat
ACB Gujarat
5 months
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માંકણા/વલથાણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ભરતભાઇ કનુભાઇ વાળા રૂા.૪૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
17
34
300
@ACBGujarat
ACB Gujarat
1 year
હપ્તા ના ભરાતાં મકાન સીલ નહીં કરવાના ૧૫ હજારની લાંચ લેતા ના. મામલતદાર ઝબ્બે. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
9
35
299
@ACBGujarat
ACB Gujarat
3 months
રાજકોટ ટી.આર.પી. ગેમઝોન બનાવ અનુસંધાને અપ્રમાણસર મિલકતો બાબતે રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૩/૨૦૨૪ના આરોપી મનસુખભાઈ ધનાભાઈ સાગઠીયા, ટી.પી.ઓ, વર્ગ-૧ નાઓની અટક કરેલ છે તથા તેઓના કબ્જાવાળી શીલ કરેલ ઓફિસમાં ઝડતી તપાસ ચાલી રહેલ છે વધુ વિગતો કામગીરી પૂર્ણ થયેથી જણાવવામાં આવશે.
8
29
299
@ACBGujarat
ACB Gujarat
6 months
સુરત શહેરના ઇકોસેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. સાગર સંજયભાઈ પ્રધાન અને પ્રજાજન ઉત્સવ સંજયભાઈ પ્રધાન રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #fightagainstcorruption #careprogram
21
45
295
@ACBGujarat
ACB Gujarat
3 months
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં ફરજ બજાવતા શિરસ્તેદાર પ્રિતેશકુમાર મનુભાઈ પટેલ રૂ।.૧,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
15
37
303
@ACBGujarat
ACB Gujarat
2 years
5 હજારની લાંચ લેવા 20 કીમી દૂર કાર લઈને આવેલા ફોરેસ્ટર સહિત 2 ઝબ્બે.. DIAL 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
7
18
296
@ACBGujarat
ACB Gujarat
4 months
રાજકોટ મહાનગરપાલીકાના અધિકારી ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, ડેપ્યુટી ફાયર ઓફીસર, વર્ગ-૨, ફાયર વિભાગની કચેરી, રાજકોટ નાઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
25
34
296
@ACBGujarat
ACB Gujarat
7 months
અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અકબરશાહ ફકીરશાહ દીવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ રૂા.૧,૩૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption #CareProgram
19
41
295
@ACBGujarat
ACB Gujarat
4 months
વડોદરાના કરજણ સેવા સદનમાં નાયબ મામલતદાર (ઇલેક્શન) અને ઇન્ચાર્જ સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં શબ્બીરમહમ્મદ રમજુશ દિવાન રૂા.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
27
36
293
@ACBGujarat
ACB Gujarat
2 years
પાલનપુર સબરજિસ્ટ્રાર કચેરીના બે ઓપરેટર ₹ ૭૦૦ની લાંચ લેતા ઝબ્બે. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
5
14
295
@ACBGujarat
ACB Gujarat
8 months
"ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આપના સહકાર બદલ આભાર. " DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption #acbcare
Tweet media one
28
40
289
@ACBGujarat
ACB Gujarat
27 days
વલસાડ જિલ્લાના વાપીના આસિસ્ટન્ટ પી.એફ. કમિશનર હર્ષદકુમાર લખુજીભાઈ પરમાર, વર્ગ-૧ અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમર, વર્ગ-૨ને રૂ।.૫ લાખની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપ્યા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #CareProgram
25
45
299
@ACBGujarat
ACB Gujarat
10 days
સુરતના અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનની ગોપીપુરા પોલીસ ચોકી ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા લલિતકુમાર મોહનલાલ પુરોહિત રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
18
47
302
@ACBGujarat
ACB Gujarat
11 months
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ ગોપાલસિંહ કટારા રૂ।. 50,000/-ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. Dial 1064 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
4
21
286
@ACBGujarat
ACB Gujarat
8 months
સુનીલભાઇ સુર્યકાન્તભાઇ ત્રિવેદી, તત્કાલીન ત.ક.મંત્રી, મોરીખા ગ્રામ પંચાયત, (હાલ-ત.ક.મંત્રી, ચુવા ગ્રામ પંચાયત), તા.વાવ, વર્ગ-૩, જિ.બનાસકાંઠાનાઓ વિરૂધ્ધ રૂા.૫૦૦/-ની લાંચની માંગણીનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat
10
26
288
@ACBGujarat
ACB Gujarat
8 months
૨૦૧૨ માં રૂા.૫૦,૦૦૦/-ની લાંચમાં ઝડપાયેલ મામલતદાર દિપીકા અમૃતલાલ પંચાલને ૩ વર્ષની અને તલાટી દિપકકુમાર રણજીતસિંહ પુવારને ૧ વર્ષની સજા ફટકારી, વિવિધ કલમો હેઠળ દંડ ફટકારતી સેશન્સ કોર્ટ આણંદ. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS #ACBGujarat #FightAgainstCorruption #CareProgram
17
30
291
@ACBGujarat
ACB Gujarat
10 months
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બાબુલાલ શંકરભાઈ પરમાર અને હોમગાર્ડ રિઝવાન મહંમદ રફીક મેમણ રૂ।. ૨,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption
16
28
292
@ACBGujarat
ACB Gujarat
8 months
આઠ વર્ષ પહેલાં રૂા.૧,૦૦,૦૦૦/-ની લાંચમાં ઝડપાયેલ એ.એચ.ટેલર અને કે.એન.પટેલ બંને ઇજનેરોને લુણાવાડા સેશન્સ કોર્ટ દ્વારા પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી, વિવિધ કલમો હેઠળ દંડ પણ ફટકારવામાં આવ્યો. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS #acbgujarat #fightagainstcorruption #CareProgram
12
24
292
@ACBGujarat
ACB Gujarat
10 months
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા નરસિંહભાઇ લખમાજી ચૌધરી રૂ।.૧૬૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @HMofficeGujarat @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption
8
15
290
@ACBGujarat
ACB Gujarat
8 months
વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ માયાભાઈ કુવાડીયા રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચમાં સપડાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
12
28
290
@ACBGujarat
ACB Gujarat
9 months
હું લાંચ નહિ આપું, ફરિયાદ આપીશ. તમે? DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
Tweet media one
14
43
283
@ACBGujarat
ACB Gujarat
7 months
ઓફિસ ઓફ ધ પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૧), રાજકોટના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, વર્ગ-૨, લખનસિંઘ ગીરધારીલાલ મીણા રૂા.૩૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
17
34
288
@ACBGujarat
ACB Gujarat
2 months
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર (આઉટ સોર્સ) તરીકે ફરજ બજાવતા રવિન્દ્રકુમાર ઈશ્વરભાઈ પટેલ રૂ।.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
19
41
295
@ACBGujarat
ACB Gujarat
5 months
વુડાભવન, વડોદરા ખાતે ફરજ બજાવતા રીજીયોનલ ફાયર ઓફીસર વર્ગ-૧ નિલેષકુમાર ભિખાભાઇ પટેલ અને પ્રજાજન અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડા રૂા.૨,૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયાં. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
22
31
288
@ACBGujarat
ACB Gujarat
3 months
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જીજ્ઞેશકુમાર પ્રફુલભાઈ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર (પ્રજાજન) પ્રિતેશ ઉર્ફે પીન્ટુ મણીલાલ વસાવા રૂા.૩,૫૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat
6
28
287
@ACBGujarat
ACB Gujarat
27 days
અમદાવાદ ઇન્કમટેક્ષ ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની કચેરીના આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણા, વર્ગ-૧ને રૂ।.૩ લાખની લાંચ લેતા ઝડપી લેતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
20
39
291
@ACBGujarat
ACB Gujarat
4 months
જુનાગઢ જિલ્લાના ખેતી અધિકારી મયંક પી. સીદપરા, વર્ગ -૨ અને પ્રજાજન કેતન શંભુભાઈ બાલધા વિરુદ્ધ રૂ।.૧૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો; બંને આરોપીઓને એ.સી.બી.એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #CareProgram
21
31
288
@ACBGujarat
ACB Gujarat
8 months
ઉત્તર ગુજરાત વીજ કંપની લી. પાલનપુર વર્તુળ કચેરીમાં ઇન્ચાર્જ અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસિકલાલ પટેલ રૂ।.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #acbcare
11
22
285
@ACBGujarat
ACB Gujarat
4 months
૧૦ ભ્રષ્ટ અધિકારીઓની ૨પ કરોડની સંપત્તિ શોધીને કેસ દાખલ કરતું ACB Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
Tweet media one
23
49
283
@ACBGujarat
ACB Gujarat
9 months
ગીર સોમનાથ (વેરાવળ) ખાતે માંડવી ચેકપોસ્ટ (ઘોઘલા) ઉપર એ.સી.બી.ની રનીંગ ડીકોયની તપાસ અંતર્ગત નિલેશકુમાર અભેસિંહભાઈ તડવી (પ્રજાજન), એન.કે.ગોસ્વામી, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉના પોલીસ સ્ટેશન અને એ.એસ.આઇ નિલેશભાઈ છગનભાઈ, માંડવી ચેકપોસ્ટનાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતી એ.સી.બી. #ACBGujarat
15
22
281
@ACBGujarat
ACB Gujarat
8 months
તુલસીદાસ પરષોત્તમભાઈ મારકણા, તત્કાલિન સબ-રજીસ્ટ્રાર, વર્ગ-૩, સબ રજીસ્ટ્રાર કચેરી, વેજલપુર, અમદાવાદ નાઓના રહેણાંક મકાન ખાતે ઝડતી તપાસ દરમ્યાન મળી આવેલ રૂા.૫૮,૨૮,૫૦૦/- બાબતે ગુન્હો દાખલ કરતી એ.સી.બી. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS #acbgujarat #fightagainstcorruption
21
30
279
@ACBGujarat
ACB Gujarat
4 months
રૂા.૬,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયેલ આરોપી જગદીશભાઇ નવનીતલાલ ભટ્ટ, તલાટી કમ મંત્રી, જુના દેવળીયા ગ્રામ પંચાયત, તા.હળવદ, જિ.મોરબીનાઓને ૪ વર્ષની કેદ અને રૂા.૨૦,૦૦૦/-નો દંડ ફટકારતી સેશન્સ કોર્ટ, મોરબી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #CareProgram
Tweet media one
7
34
280
@ACBGujarat
ACB Gujarat
2 months
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. હર્ષદભાઈ મોહનલાલ ભોજકના રહેણાંક મકાનની ઝડતી તપાસ દરમિયાન રૂ।.૭૩ લાખની રોકડ રકમ અને રૂ।.૪.૫ લાખની કિંમતના સોનાના બિસ્કીટ કબજે કરતી એ.સી.બી. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #CareProgram
Tweet media one
28
42
284
@ACBGujarat
ACB Gujarat
2 months
પોલીસ અધિક્ષકની કચેરી, ખેડા-નડિયાદ ખાતે એલ.આઇ.બી. શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ભરતગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી રૂા.૫,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
26
30
284
@ACBGujarat
ACB Gujarat
3 months
રૂા.૧,૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયેલ આરોપી જગદિશચંદ્ર દામજીભાઈ ઠક્કર, તત્કાલીન નાયબ મામલતદાર (મહેકમ), ચાર્જ નેપ્થા/સોલવન્ટ દફ્તર, જિ.કચ્છ નાઓને ૪ વર્ષની કેદ અને રૂા.૧,ર૫,૦૦૦/- નો દંડ ફટકારતી સેશન્સ કોર્ટ, ભુજ-કચ્છ. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat
Tweet media one
8
39
282
@ACBGujarat
ACB Gujarat
3 months
સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશનના સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિલમબેન જયંતિભાઇ મારુ રૂ।.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
16
30
280
@ACBGujarat
ACB Gujarat
6 months
"જનસહાયક સમાચાર" સાપ્તાહિકનાં તંત્રી કિરણસિંહ વિજયસિંહ ચંપાવત અને નિતેષ સંતોષકુમાર ટેકવાની, બંને પ્રજાજન રૂ।.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. DIAL 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #acbgujarat #Gujarat #fightagainstcorruption #CareProgram
20
46
276
@ACBGujarat
ACB Gujarat
3 months
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમમંત્રી સોનલબેન D/O શંભુભાઈ દેસાઈ રૂા.૯,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 @sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
19
31
280