Dharmendra Patel Profile Banner
Dharmendra Patel Profile
Dharmendra Patel

@ABRS_INDIA

Followers
6,041
Following
1,275
Media
1,691
Statuses
2,958

राष्ट्रीय अध्यक्ष : अखंड भारत राष्ट्रीय संघ राष्ट्रीय अध्यक्ष : राष्ट्रीय विकासवादी जनता पार्टी प्रबंध न्यासी : श्री उमिया एज्युकेशन एन्ड चेरीटेबल ट्रस्ट

Anand, India
Joined March 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
પાટીદાર સમાજ ને કોઇની જરૂર નથી હા કદાચ સમાજના કોઇ દલાલો ને ભાજપ ની જરૂર હોય તો ઐ લોકો ભાજપ ના તરીયા ચાટતા હોય
15
68
459
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ભુલ થી પોલીસ સ્ટેશનમાં FIR થઈ જાય તો સરકારી નૌકરી નહિ મલતી પણ સજા ભોગવી ને આવેલા નેતાઓ (મંત્રી) બની શકે અને એજ પોલીસ પાસે સલામી લેછે... આજ છે ભારતનું સંવિધાન... Rvjp Gujrat
8
31
157
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ગુજરાતમાં ૧૦૦ સળગતા પ્રશ્નો છે તે છતા ગોદી મિડિયા,મંત્રી,તંત્રી અને સંત્રી બધા વાવાઝોડા પાછળ કેમ પડ્યા છે તમને સમજાય તો કોમેંટ કરજો.. નહીતર હું સમજાવીશ
10
12
140
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
સાહેબ કે છે એવું કરજો મિત્રો 🙏🏻🙏🏻🙏🏻
2
51
127
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
પહેલા નેતાઓ સંતો નું સ્વાગત કરતા હવે સંતો નેતાઓનું સ્વાગત કરે છે. કારણ..???
13
29
126
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
શિક્ષણ સસ્તું હોવું જોઈએ....
Tweet media one
2
32
119
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
લુખ્ખાઓના ત્રાસથી પટેલ સમાજની દિકરીએ કરેલી આત્મહત્યાની ગુંજ ગાંધીનગર સુધી શું મળશે ન્યાય.🥲
11
15
103
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
કેદારનાથ મંદિરમાં લગાવેલું સોનું..અને.. . 500 ની 88 હજાર કરોડની નોટો ગાયબ છતાં એક પણ મિડિયા બોલવા તૈયાર નથી... દેશ ની કમનસીબી..
10
14
99
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
Jio પેલા ફ્રી પછી 49 પછી 199 પછી 399,599,699 હવે સીધાં 799 છેલ્લા 5વર્ષ માં 49થી 799 આને કેહવાય ધીમું ઝેર. 🤣🤣🤣🤣🤣
2
19
82
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
'નરેન્દ્ર મોદી કહેતા બહેનો પોસ્ટકાર્ડ લખજો તમારો સંદેશો પહોંચાડીશ, હવે પોસ્ટકાર્ડ પહોંચે છે કે નહીં ખબર નહીં, સાહેબ અમારી વાત સાંભળો' ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓએ નરેન્દ્ર મોદીને સંબોધીને શું કહ્યું?
1
24
71
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ગુજરાત માં જાગૃત નાગરિકો લગભગ પૂરા થઈ ગયા છે..??....ખોટું થતું હોય છતાં.. પેહલાની જેમ હવે નાગરિકોનો વિરોધ જોવા મળતો નથી.. Rvjp Gujrat
12
10
74
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ગુજરાતમાં નાની મોટી ૧૨૦૦૦ સરકારી નોકરીઓ ખોટા સર્ટીફીકેટ થી મેળવેલી છે ૨૦૦૨ થી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.. SIT આ દિશામાં તપાસ કરશે ??
2
16
67
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ભગવાન જગન્નાથજી મંદિર અમદાવાદ ની કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ...... "કોણે વેચી" એવું પુછીને શરમાવવા નહીં Rvjp Gujrat
2
8
59
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
મહારાષ્ટ્ર નાગપુર તાલુકા પંચાયતમાં ભાજપની તમામ 13 સીટ ઉપર ભયંકર હાર ભાજપ નું મામા નું ઘર કેટલે ? નાગપુર મહારાષ્ટ્ર
0
13
62
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
૧૦ મહિપતસિંહ ચૌહાણ ૧૦ મેહુલ બોઘરા ૧૦ ખજુરભાઇ ૧૦ પોપટભાઈ આહીર ૧૦ અલ્પેશ કથીરીયા જોઇએ ગુજરાતમાં રોનક આવી જાય....
6
9
59
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
દેશની સંપત્તિ વેંચી દલાલી ખાનારાએ 9 વર્ષ માં મન કી બાત 100 વખત કરી પરંતુ પ્રેસ કોન્ફરન્સ હજું 1 વખત પણ નથી કરી. ડરપોક લૂંટારો 😏.... 😏
0
5
58
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
સાહેબ ગુન્હો કોઈ કરે અને ભરપાઈ સરકારી તિજોરી કરે જનતા આવા ગુનેગારો ગુન્હા કરે એનો ટેક્સ નથી ભરતાં. જેણે ગુન્હો કર્યો હોય તેની પ્રોપર્ટી ની હરાજી કરીને નિર્દોષ મૃતકો ના પરિવારજનોને આપશો તેવી નમ્ર વિનંતી.
0
9
54
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
એશિયા ની ટોપ 10. કરંચી માંથી બહાર થયો ભારતીય રુપિયો. ભુટાન ની કરંસી બરાબર થયો ભારતીય રુપિયો.. વિશ્વગુરુ ને ખુબ ખુબ અભિનંદન
0
8
48
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
આમ ચુંટણી જીતશો ? આમ આદમી પાર્ટીના ઊમેદવારનું અપહરણ કરી પોલીસ પ્રોટેકશનમાં ઊમેદવારી ફોર્મ પાછું ખેંચાવનાર ભાજપને જનતા માફ નહી કરે. લોકશાહી બચાઓ સરમુખત્યારી સરકાર ભગાવો.. રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી Rvjp Gujrat 2022
2
20
48
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
એક વિદેશી એજન્સી ના ફર્જી રિપોર્ટ થી આપણે આપણા દેશના સાહસિક ઉદ્યોગપતિ પર શા માટે અવિશ્વાસ રાખીએ I support Adani
19
0
47
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
લાખો યુવાનો, બાળકો ના અધિકારો માટે લડતા મહિપતસિંહ ચૌહાણ પર એટ્રોસીટી ની ફરીયાદ !ગુજરાત ના યુવાનો આપની સાથે છે #સત્યમેવ_જ્યતે Rvjp Gujrat
2
8
41
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
ભાજપા સુરત મહાનગર શહેર કારોબારી સભ્ય, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી,મારા સ્નેહી વડીલબંધુ શ્રી Babubhai Mangukiya જી જન્મ દિવસની હાદિઁક શુભેચ્છાઓ.🎂 ઈશ્વર આપને ઉતમ સ્વસ્થય અને દિધાઁયુ આયુષ્ય આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના..🙏 અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ
Tweet media one
3
5
39
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
અમદાવાદમાં દસ લાખ સુધીની મિલકતની ટ્રાન્સફર ફીમાં ૩૦૦ ટકાનો વધારો. લુટતંત્ર જીંદાબાદ… કોઈને પણ છોડવામાં નહી આવે.
1
6
38
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
અન્યાય સામે લડતા લડતાં મરી જઈશું તો આવનારી પેઢી એનો બદલો જરૂર લેશે પણ જો સહન કરી કરીને મરશું તો આવનારી પેઢી ગુલામ જ રહેશે🏹
0
5
31
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
આપણે ત્યાં ડેઇલી કરોડોનો મેક અપ કરીને બારેમાસ તાયફાઓ કરીને મતની ભીખ માંગતો ભિખારી કોણ ? .... Rvjp Gujrat
3
4
31
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
મારી ભલામણ છે કે અદાણી ને થયેલા નુકસાનની ભરપાઈ કરવા પેટ્રોલ ડીઝલ પર 25 રૂપિયા સેસ લગાડવામાં આવે એકલી જંત્રી વધારા થી મેળ નહિ પડે..... 😝😝😝😝😝😝
2
6
30
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
EVM હેક નો કરી શકાય એ વાત એટલી જ સત્ય છે, જેટલી 1000ની નોટ બંધ કરી 2000ની નોટ ચાલુ કરવાથી ભ્રષ્ટાચાર રોકી શકાયો હતો ( છાપો ત્યારે )😂😂😂
0
7
30
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ માં કરોડો નો ધુમાડો જરૂરી છે.? એલ જઈ. હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનો બંધ છે એ ચાલું કરવા જરૃરી..?
0
7
31
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ગુજરાતના 5 પત્રકાર ગુમ થયા છે ? પત્રકાર આલમમાં ચર્ચા છે પણ કેમ કોઈ સમાચારમાં નથી ?
2
3
30
@ABRS_INDIA
Dharmendra Patel
23 days
राष्ट्रीय विकासवादी जनता पार्टी गुजरात प्रदेश
3
0
28
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
હજુ કોઈ પણ પાર્ટી એ ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યાં દલાલી ચાલુ કરી જનતા નુ મોરલ તોડતી મિડિયા ચેનલો ને હવે નમ્ર વિનંતી પૈસા માટે દલાલી બંધ કરે રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ
1
4
26
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ક્યા પાર્ટીના લોકો છે??? 🙏😊😊😅
1
6
28
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
જેને ગરીબની પડી હોય એ ૪૦૦નો બાટલો ૧૨૦૦ નો કરે ખરો...? કરની અને કથની જુઓ
1
4
28
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
તૈયાર છોને ??.નય તૈયાર થાવતો .શૂ કરી લેશો ??વધારે નથી લખતો સમજુજ. છો
Tweet media one
1
9
25
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
*बहुत मेहनत के बाद यह👆2013 का विडियो हासिल हुआ है। एक बार जरुर देखे !!* *सभी गुरुओं को संदेश 🙏 चेला सोच समझ कर ही बनाएं ,😂👆🏼✅👌🏼*😀😀
0
10
28
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ખેડૂત યાત્રા કરે ત્યારે 144 લાગુ થાય મુખ્યમંત્રી કે નેતાઓ જ્યારે પ્રોગ્રામ આપે ત્યારે 144 નથી લાગુ પડતી કાયદો દરેક માટે સરખો....?
1
3
25
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ
1
5
24
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
1
4
25
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
ભડવાઓ ની કમિશન ખોરી નાં પ્રતાપે છેલ્લાં ત્રણ વર્ષમાં 15 થી વધારે બ્રિજ તુટી પડ્યાં.... તપાસ નાં નાટક કરી ને કોન્ટ્રાક્ટરનો શું તોડી લીધું????
1
1
23
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર
Tweet media one
2
9
22
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
4 વર્ષમાં 45 રૂપિયા વારા CNG ના 89 રૂપિયા કર્યા ચાલો કૌરવ યાત્રા માં ગૌરવ લેવા...
0
3
23
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
આ છે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો ખરો વિકાસ.!
0
1
21
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
કેાઈપણ નો ડર રાખ્યા વગર નીડર બનીને સત્ય હકીકત બહાર પાડે તેજ સાચેા પત્રકાર આછે પત્રકારનેા પડકાર...... રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ગુજરાત
0
2
22
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
શિક્ષણ મંત્રી નો પ્રચાર "કમો" કરે છે તો.. આમાં બુદ્ધિશાળી કોને ગણવા..? 🤔🤔 Rvjp Gujrat
0
4
20
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
Tweet media one
2
4
20
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
એક તોલા સોના સામે ૩૦૦૦૦ જ આપે છે તો અદાણી ને આટલી લોન આપી કેવી રીતે ભક્તો તમારા ખોટા સપોર્ટ ના લીધે ગરીબો ની પથારી ફરી છે
0
3
21
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
હે ભાઇ પઠાણ ફિલ્મ નાં નિર્માતા અને દિગ્દર્શક નો વિરોધ કરવાનો છે કે ખાલી શાહરૂખ ખાન નો જ ? 😂😂😂
1
4
21
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
🚩अखंड भारत राष्ट्रीय संघ भारत🙏
Tweet media one
1
6
17
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ગુજરાત માં ત્રીજો પક્ષ નથી ચાલતો, એવું કેવા વાળા ....?? ઉમેદવારો પાસે સેટિંગ કરવા નિકળ્યા... 😂😂.. Rvjp Gujrat
1
4
20
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
156+4=160.... આપી એમાં જનતા ને .કેટલો ફાયદો થયો. ભાવ બાવ વધ્યા કે ઘટ્યા .?. હવે. ઘટશે..મોગવારી ....?
0
3
19
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
તમારા માં જો બોલવાની તાકાત હોય તો પોસ્ટ મૂકો કે મારા ગામ માં દારૂ વેચાતો નથી... ગુજરાત માં 100 માંથી 99 ગામ માં દારૂ વેચાય છે. Rvjp Gujrat
0
1
16
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ભણવા માટે લોન આપશે. પણ શીક્ષણ મફ્ત કે સસ્તું નહીં કરીએ....૧૫૬+...
0
2
19
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
Tweet media one
1
2
17
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ કાર્યાલય આણંદ ખાતે મડેલ મીટીંગ માં કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર અને ગુજરાત પ્રદેશ મંત્રી એવા રમેશભાઈ લુહાર ને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે રીપીટ કરવામાં આવ્યા તે બદલ#અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન
Tweet media one
2
4
17
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
હવે જેને મફત જોઈતું હોઈ એણે "પાકિસ્તાન" કે "શ્રી લંકા" જવા ની જરૂર નથી, "કર્ણાટક" જતું રેહવું !
1
3
17
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
મોટા સમાચાર / ગુજરાત-હિમાચલમાં પાછી ઠેલાઈ શકે છે ચૂંટણી, આ મહિનામાં યોજાવાની શકયતા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી
Tweet media one
1
7
15
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
#અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મારા પરમ મિત્ર એવા શ્રી હિમંતભાઈ નારોલા સાહેબ ના જન્મદિવસ પર #અખંડભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવા તરફથી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
Tweet media one
2
3
17
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ગુજરાતમાં ‘કોંગ્રેસ મુક્ત’ કરવામાં આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ !!હવે આનું શુ કરવું ??ભાજપ સામે પડકાર ! Rvjp Gujrat #GujaratiNews #AamAadmiParty #BJP4IND
0
3
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
ગુજરાતનાં લોકો અન્ય વિકલ્પ બની શકે એવી પાર્ટી નો વિરોધી કરી ને હજી પ વર્ષ ગુલામી કરવા તૈયાર હોય એવા અણરાર દેખાય રહીયા છે. Rvjp Gujrat
2
1
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
પાટીદાર સમાજ ની મહિલાઓ પર અત્યાચાર થયો ત્યારે મહિલા આયોગ વાળા કઈ નિદ્રા મા હતા...?
1
1
17
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
નકલી PSI - 40 લાખનો ગંભીર મુદ્દો મોહનથાળ -ચીક્કીમાં સુલટાવી દીધો...વાહ રે વિકાસ...🤡
0
1
17
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
આટલો વિરોધ મોરબી જેવા દુર્ઘટના મા કર્યો હોત તો આજે ન્યાય મળી ગયો હોત
0
1
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
દેશમાં કાયદો બનાવો દરેક મંત્રી,MP,MLA નું એક સંતાન દેશની સેનામાં ફરજીયાત હોવું જોઈએ…
0
0
16
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
🇮🇳 कर सलाम तिरंगे को, जिससे हमारी शान है, हर घर तिरंगा लहराए, यह हमारी पहचान है। 🇮🇳 राष्ट्रीय विकासवादी जनता पार्टी. गुजरात प्रदेश अखंड भारत राष्ट्रीय संघ. गुजरात प्रदेश
Tweet media one
1
5
16
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ
Tweet media one
2
2
16
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
છેલ્લા સાત વર્ષથી ફાંકા ઠોકે છે પણ એકેય ભાગેડું ને વિદેશ થી લાવી નથી શક્યાં ઉલટાના હજી બુચ મારી ને ભાગે છે હવે કન્ફર્મ થઈ ગયું કે ચોકીદાર ચોર તો છે જ પણ ભાગીદાર પણ છે
0
4
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
નરેશભાઈ પીએમ ને મડયા પછી પાટીલ સાહેબ કહેછે ભાજપના કાર્યકરો પોતેજ મજબૂત છે મતલબ ભાજપને હવે કોઈ ની જરૂર નથી લાગેછે કે હવે સત્તા ને અહમ્ ખુબજ છે હવે.... અહમ્... .
1
2
16
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
🙏🏻જય કષટભંનજન હનુમાન દાદા શણગાર દર્શન🙏🏻 🙏🏻જય શ્રી રામ 🙏🏻
Tweet media one
1
2
16
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
જય કષટભંનજન હનુમાન દાદા શણગાર દર્શન
Tweet media one
1
3
15
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
Tweet media one
2
3
13
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
"એકપણ ચમરબંધી ને છોડવામાં નય આવે, કાયદો કાયદાનું કામ કરશે "
3
1
16
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ
Tweet media one
1
6
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
બીજેપીની હાલત તો જુઓ ધારાસભ્યોની બદલે હવે રિક્ષાવાળા ના સેટિંગ કરતા કરી દીધા આને કહેવાય લોક ચાહના (પરિવર્તનની શરૂઆત)
0
2
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
એ ભાઈ એ બધી પાર્ટી પાસે પોતાનો ભાવ કરાવી લીધો, હવે એવું લાગે છે કે અહીંયા મેળ પડી જાશે. 😎 સામે થી જવા ની શું જરૂર માતાજી ના દર્શન કરવા માટે આમંત્રણ આપવા નું હોય. ??? Rvjp Gujrat 2022
0
0
15
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
પોલીસ મહિને ૩૫ લાખનો હપ્તો લઈને દારૂના ધંધા કરાવે છે. - BJP સાંસદ, મનસુખ વસાવા. બોલો હવે જોઈએ છે સબુત...?
0
5
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
Tweet media one
3
0
15
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
😂😂 ખુરશી ઓ ખાલીખમ 😂😂 જામનગર મા ડબલ એન્જિન મા ધુવાણા નીકળી ગયા.🙄🤔 આ તો છે નઈ બાકી આમાં જાતા વાર નો લાગે.. 😂😂 #Gujarat #પરિવર્તન_આવે_છે #jamnagar
0
3
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
1% ધનિકો પાસે દેશની 40% સંપત્તિ છે ઓક્સફેમ રિપોર્ટ માં ખુલાસો
0
1
15
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
प्रखर राष्ट्रवादी व उत्कृष्ट संगठनकर्ता, अंत्योदय और एकात्म मानववाद के प्रणेता, हमारे पथ प्रदर्शक पंडित #DeenDayalUpadhyay जी की पुण्यतिथि पर उन्हें #अंखड भारत राष्ट्रीय संघ भारत की ओर से कोटिशः नमन व अश्रुपूरित आदरांजलि।
Tweet media one
4
6
12
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
Tweet media one
1
3
14
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
જો હિન્દુ ખતરામાં હોય તો BCCIનો અધ્યક્ષ બનાય કે વિશ્વહિન્દુ પરિષદનો અધ્યક્ષ બનાય...? પૂછતા હૈ ઇન્ડીયા...🔥🔥
1
2
15
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
1980 મા ભાજપ બની આજે દેશ મા સૌથી પૈસાદાર પાર્ટી બની ગઈ અને મોદીસાહેબ વાતુ કરે ભ્રષ્ટાચાર બોવ કર્યો કોગ્રેસે કોણ સાચું હવે બોલો
2
3
13
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
3500 તલાટી ની જગ્યા માટે 8.50 લાખ પરિક્ષાર્થીઓ.... બેરોજગારો થી હકડેઠેઠ ભરેલું
1
4
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
માની લો કે સાહેબની જગ્યાએ અરવિંદ કેજરીવાલજી એ મંડપની સ્કૂલમાં ફોટા પડાવીને પછી બીજા દિવસે મંડપની સ્કૂલ પાડી દેત તો મીડિયાનું શું રોલ હોત ? અત્યારે મીડિયાની ફરજ નથી કે સત્ય જાણી ભાજપને સવાલ કરે ?
0
2
14
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
अगर ख्वाईश कुछ अलग करने की है तो दिल और दिमाग के बीच बगावत लाज़मी है I
Tweet media one
0
3
13
@ABRS_INDIA
Dharmendra Patel
11 months
ચૂંટણી સમયે કોઈ રાજકીય પાર્ટીના વખાણ કરવાં નીકળી પડતાં અમુક ધાર્મીક સંસ્થાઓનાં વડાઓ... ખેડૂતોની સમસ્યાઓ સમયે મૌન કેમ થઈ જાય છે.. ?
1
4
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
મફત નહિ પણ સામાન્ય માણસ ને પોસાય એમ હોય તોય વાંધો નઈ, પણ આતો ચારે બાજુ થી બસ જનતા ને નીચો વીજ લેવી છે. Rvjp Gujrat
2
2
14
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
#અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ #અમિત શર્મા ને જન્મદિવસ પર #અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી હાર્દિક ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ
Tweet media one
3
2
12
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર
Tweet media one
3
1
14
@ABRS_INDIA
Dharmendra Patel
4 years
#અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ પરિવાર તરફથી ધુળેટી હાર્દિક ખુબ ખુબ શુભકામનાઓ
Tweet media one
2
3
12
@ABRS_INDIA
Dharmendra Patel
1 month
आप सभी को हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं। हिन्दी, भारत के जन-मन की भाषा है। हिन्दी हमारी राष्ट्रभाषा ही नहीं, संस्कृति की अमूल्य धरोहर है। आइए, अपने दैनिक जीवन में हिन्दी के अधिकाधिक उपयोग कर इसे और समृद्ध व विश्व-ग्राम की भाषा बनाने के लिए संकल्पित हों।
Tweet media one
0
0
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
જો મારે સાચું જ બોલવું છે તો ઓળખ છુપાવવાનો કોઈ મતલબ જ નથી. હમેશાં સત્ય ની સાથે... Rvjp Gujrat
1
1
13
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
દલાલ મિડિયા એ.......... ના પટ્ટા ગળામાં ધારણ કરીને સ્ટુડિયો માં બેસવું જોઈએ કારણ કે ગોદી મિડિયા માં નિષ્પક્ષ તા જેવું કાંઈ બચ્યું નથી.... ખોટીનીતિ ખોટી વાહવાહી ચકરીછે.....
1
3
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
હમેશાં સત્ય ની સાથે Rvjp Gujrat 2022 Rvjp Gujrat
0
7
13
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
मां भारती के सच्चे व समर्पित सपूत और हमारे आदर्श ‘भारत रत्न’ पूर्व प्रधानमंत्री श्रद्धेय *अटल बिहारी वाजपेयी जी* की जयंती पर सादर नमन।💐🙏
Tweet media one
0
1
13
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
જય કષટભંનજન હનુમાન દાદા શણગાર દર્શન 🙏🏻🙏🏻જય શ્રી રામ 🙏🏻🙏🏻 રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટી ગુજરાત અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ
Tweet media one
0
3
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
જ્યાં સુધી પંદર લાખ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ રેહેશે. એવો જનતા નો આવાજ..
1
0
13
@ABRS_INDIA
Dharmendra Patel
1 year
#જય કષટભંનજન હનુમાન દાદા શણગાર દર્શન 🚩🙏🏻 જય શ્રી રામ 🚩🙏🏻 🚩અખંડ ભારત રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રદેશ 🚩
Tweet media one
1
1
14
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
આણંદ,પેટલાદ, ઉમરેઠ,જુનાગઢ, ભાવનગર, દ્વારકા, પાટણ, રાજકોટ,ગોધરા, ના વિધાનસભા ઉમેદવારો ની યાદી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. Rvjp Gujrat
0
1
13
@ABRS_INDIA
Dharmendra Patel
2 years
🙏🏻🙏🏻જય કષટભંનજન હનુમાન દાદા શણગાર દર્શન🙏🏻 જય શ્રી રામ 🙏🏻
Tweet media one
1
1
13