🌬️Elsa🌬️ Profile Banner
🌬️Elsa🌬️ Profile
🌬️Elsa🌬️

@RishtaM9

Followers
24,549
Following
197
Media
2,781
Statuses
38,077

Ahmadabad City, India
Joined June 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
રૂપ જોઈ ને લપસી નાં જવાય, પેકિંગ સારુ હોય પણ અંદર વસ્તુ ખરાબ નીકળી શકે છે.. 😏😏😏😏
777
201
3K
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
હવે પાપા ની પરી નહી પણ સિંહણ બનવાનો સમય આવી ગયો છે... For all Girls/womans 😡😡😡
58
31
532
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
છે કોઈ સુરત થી ? વિશ્વાસુ માણસ ની જરૂર છે.... એક પર્સનલ કામ કરાવવાનું છે...🤣🤣🤣🤣
119
25
457
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
सबको महाशिवरात्रि पर्व की बहुत शुभकामनाएं हर हर महादेव ❤️
Tweet media one
41
19
446
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
तुम रक्षक काहु को डरना....
Tweet media one
34
15
448
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
कुछ लड़कों के पास न नौकरी है ना अच्छा कारोबार है.. फिर भी पता नहीं इतनी तेज बाइक चलाकर कहां जाते है.... 🙄🤔🤔🤔
48
16
408
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ખટારા માં બેસી ને જાન માં ગયા સો કદી? 😊😊😊 (હું ગઈ છું એટલે પુછ્યું હો એટલે હોંશિયારી કરવા ના આવતાં કોઈ)
76
11
399
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
તાલાલા ગીર ના મિત્રો ને જણાવવાનું કે મિત્રતા નિભાવવાનો સમય પાકિ ગયો છે.... 😂😂😂😂😂 સંપૂર્ણ કોપી
37
18
399
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
માલધારીઓ તમારા ઢોર રસ્તે રજડતા ના મુકી દો લોકો ના જીવ જોખમે મુકાઈ જાય છે.... 🙏🏻🙏🏻 (major accident of dad 🥺🥺)
48
30
384
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
જે વ્યક્તિ તમારા ખરાબ ભૂતકાળ ને ભૂલાવવાંમાં તમારી મદદ કરે એજ તમારુ સાચું ભવિષ્ય છે... 😊 #love
25
39
370
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
આખો દિવસ રાહ જોઈએ કે રાત્રે વાત થાય, અને રાત્રે વાત ની જગ્યા એ ઝગડો થઈ જાય.. 😭😭😭
45
19
365
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
જે ઘરમાં મોદીની નિંદા થતી હોય તે ઘરે છોકરી ના આપવી..... અઢાર અઢાર કલાક કામ કરવા છતાં જે લોકો મોદીના વખાણ ના કરતા હોય..... એ ગમે તેટલા ઢસરડાં કરવા છતાં તમારી છોકરીના વખાણ કરશે ખરા ??? ફક્ત વિચારો.....🤪😂 Via whtp 🤣🤣🤣
50
44
361
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
મને અંગ્રેજી નથી આવળતુ એટલે હું ગુજરાતી માં જ ટ્વીટ કરું છું તો શું આ ટ્વીટર સમાજ મને અપનાવશે? 🤔
48
24
347
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
એક હોઉસ વાઇફ અને સાથે M.A..... B.ed કરેલ વ્યક્તિ જયારે પોતાના ૪ વર્ષ ના બાળક ને ટ્યુશન માટે બીજા ને ત્યા મોકલે ત્યારે હારું લાગી આવે હો.... 🥲
26
23
334
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
મેં સાત અલગ અલગ ID થી એને પ્રપોજ કર્યા, અને તેણે સાતેય વખત હા પાડી દીધી... કેટલો ભોળો છે બિચારો.... 😁🤣
67
30
325
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
પ્રગતિ ભલે ધીરે થાય પણ ઈમાનદારી થી કામ કરજો... ☺️☺️ #Truth
21
33
321
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
મારા બાબુ ની અડધી જિંદગી તો મને મનાવવામા જ જતી રહેશે.... 🥲
53
11
314
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
પ્રી-વેડિંગ ના જમાનામાં પ્રી-અન્ડરસ્ટેન્ડિગ ની વધુ જરૂર છે...
21
33
310
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
લગ્નના માત્ર 6 મહિના અને 23 દિવસમાં આલિયા અને રણબીર કપૂરને ત્યાં દીકરી જન્મી. કાર્બનથી પકવી હશે - ગુજરાતનો કેરીવાળો... કોપી
22
17
288
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
છોકરા કાઢી લેવાથી તમે ભાયડા નથી બની જતા...
51
28
295
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
વાઘાણીના સ્ટેટમેન્ટની અસર કામવાળી બાઈ : મારુ કામ ન ગમતું હોય તો ઘર ખાલી કરી જતા રહો !!!! 😉😎😄😂 કોપી
12
39
275
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
કેમ છો? મજામાં ?
164
29
275
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
कोई मजाक मे ही I Love You बोल दो... हम अप्रैल फूल समज लेंगे... 😏😏😏
94
13
274
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
છે કોઈ અમદાવાદ થી? હોય તો હાય હેલો કરીએ... 🤣🤣🤣 #Trending #TrendingNow
122
14
274
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ત્રીજી લહેર ની તૈયારીઓ હું મારી આંખે કાલે જોઈ ને આવી છું.... લાલદરવાજા 😈😈😈
48
19
276
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
ઈડર.....
Tweet media one
35
12
273
@RishtaM9
🌬️Elsa🌬️
7 months
જીવન ની સૌથી મોટી ભૂલ સુધારવા જઈ રહી છુ, ભગવાન કરે ફરી થી એ માણસ થી મેળાપ ન થઈ જાય 🙏🏻
15
11
268
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ટ્વીટર પર ના દરેક ભાઈ ને (એક ને છોડી) હેપી ભાઈ બીજ..... 🙏
39
10
265
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
શુ તમને બધા ને મારા થી પ્રોબ્લેમ છે ? 🥲
129
36
262
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
જયારે તમને તમારું ઘર નાનું લાગે ત્યારે આખા ઘર માં પોતું મારી જોજો.... બંગલો લાગશે બંગલો 🥲🥲🥲 સંપૂર્ણ કોપી
15
10
272
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
સુંદર હોવું જરૂરી નથી, કોઈ માટે ‘જરૂરી’હોવું સુંદર છે... એટલે ફોટો માં ફિલ્ટર ઓછા લગાવવા 😂😂
17
23
260
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
Hi Good morning 🍁
165
21
268
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
કેમ છો અલાઓ મજામાં ?
113
13
257
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
મારાં પર કોઈ ને crush હોય તો જરા કહી દેજો હો... આ કોરોના નો કોઈ ભરોશો નહીં... આ તો મને ખબર હોય તો શું કે ખુશી ખુશી ભગવાન જોડે જઈ શકુ કે કોઈ નું તો crush હતી .. 😁😁😁 Copy from ઈશુ વ્યાસ...
52
14
261
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
મારા નસીબ તો એ હદે ખરાબ છે સાહેબ કે ખીચડી માં 1 જ લવિંગ નાખ્યું હોય એ પણ મારા જ ભાગ માં આવે... 😢😢😢😢
42
6
255
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
😬😬😀😀 ઘુઘો : શું કે તમારા ધર્મપત્ની મજામાં? બોઘો : એ તો ગુજરી ગઈ છે.. ઘોઘો : અરેરે... કોરોના? બોઘો : ના ના એમ નઈ.. રવિવારી બજારમાં ગઈ છે!!! 😂😂
27
19
257
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
તમારૂં મહત્વ ક્યાં સુધી..??????* તમારા થી સારૂં ના મળે ત્યાં સુધી.....!!!🎭
24
38
257
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ટ્વીટર નો એક છોકરો (સાગર શાહ ) હાલ ઇન્સ્ટાગ્રામ માં મારો ખૂબ જ સારો ફ્રેન્ડ છે જોકે ટ્વીટર પર મળ્યા નથી પણ ત્યાં આખો દિવસ સાથે હોઈએ છે પહેલી વખત જયારે મેસેજ આવ્યો ત્યારે વિચાર્યું કે જવાબ આપું કે નહીં પણ હવે તો વિચારવાની જરૂર જ નથી પડી. We r good friends now.
38
13
252
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા? પતિ : ગાંડી, દુનિયાનો નિયમ છે કે કેદીને સરકાર જ જમાડે.
18
8
253
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
નેપોલિયન કહેતા હતા કે કોઈ કામ અશક્ય નથી.... કદાચ એ SBI માં KYC કરાવવાં નહીં ગયા હોય 😂😂
14
16
252
@RishtaM9
🌬️Elsa🌬️
8 months
લપેટ લપેટ જાનુ... 😂😂😂
Tweet media one
12
5
251
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
Dr : હિના નું ઓક્સિજન લેવલ ઓછું છે, અરજન્ટ માં ઓક્સિજન ચઢાવું પડશે. હિના ની બેન : ઓક્સિજન તો હલકું કેવાય, CNG ચઢાવો....
34
31
248
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
પ્રેમ કરુ તો પણ કોને કરુ લોકો દિમાગ લગાવે છે દિલ નહીં.. #LoveYourself #feeling
22
20
244
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
દુનિયાના બધાય જુઠ્ઠાણા એક તરફ અને… કંકોત્રીમાં લખેલો જાન ઉપાડવાનો સમય બીજી તરફ… 🥲🥲🥲
10
16
246
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
તુ નથી તો તારો ફોટો પણ ચાલશે 😍 ગિરનાર 😍
Tweet media one
30
10
241
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ઘણા ને લાગે છે મારું account ફેક છે... 😏😏😭😭😭😭
91
11
241
@RishtaM9
🌬️Elsa🌬️
8 months
જ્યા ખાલી આંખ બતાવવાથી કામ થઈ જાતું હોય , ત્યાં શબ્દો ના વેડફાય .....🤣🤣🤣🤣
Tweet media one
27
3
237
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
આપણી સાથે રહી ને કોરોના ના લખણ બદલાઈ ગયા પણ આપણે એ ના એ જ રહ્યા....... અપલખણા 😂😂😂😂😂
25
13
236
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
નથી જાણતી હું એ લાગણી નું કારણ કંઈ ખાસ! મારા મતે પ્રેમ એટલે તમારો શ્વાસ ને મારો એહસાસ!! #love #Feeling
22
17
232
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
शर्दी कफ की दवाई खा खा के थक गई हु व्रो 🥲🥲🥲🥲🥲
Tweet media one
56
8
229
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
રાષ્ટ્રીય પ્રાણી : વાઘ રાષ્ટ્રીય પક્ષી : મોર રાષ્ટ્રીય દવા : Dolo 650 🤣🤣🤣🤣 Ok sorry
23
15
224
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
આવક પ્રમાણે ખર્ચ કરીએ તો ક્યાં કોઈ ચિંતાજ છે? આ તો આબરૂ પ્રમાણે ખર્ચ કરવામાં ખેંચાઈ જવાય છે.!! કોપી
9
15
227
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
નજર ઉતારવાની ચીજો ને પણ નજર લાગી ગઈ લીલા મરચા ૨૦૦ રૂપિયે કિલો અને લીંબુ ૧૦નુ એક..... 🤣🤣🤣
10
19
227
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
પૈસાદાર બનવુ છે તો મહેનત કરો અને પૈસાદાર દેખાવુ છે તો બરમુડો-ટી શર્ટ અને સ્લીપર પહેરી હાથમાં મિનરલ વોટરની બોટલ રાખો... 🤣🤣🤣
13
23
230
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
સાચા વ્યક્તિ ને સાથ ના આપો તો કઈ નઈ, પણ ખોટા વ્યક્તિ ને આંગળી પણ ના આપો... 🙏🙏🙏
17
18
228
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
બોલો બોલો આ હું સે ? 😁
Tweet media one
89
6
223
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
એકલા રહેવામાં અને એકલા થઈ જવામાં બહુ ફરક છે .... શુભ સવાર
16
12
222
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
બાપુ : 'ડોક્ટર સાહેબ મને રાત્રે એક અજીબ સપનું આવે છે, જેમા વાંદરાઓ ફૂટબૉલ રમે છે. ડોક્ટર: "હું તમને એક ટીકડી આપું છું જે સુતા પેહલા લેજો એટલે હવે એવું નહિ થાય." બાપુ : કાલથી લઉં તો ચાલે, આજે ફાઇનલ છે. 😁😁😁😝😝😝
28
15
220
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
અત્યારના છોકરાઓને ડેરીમિલ્ક , હોરલીક્સ , બોર્નવિટા વગેરેની જરૂર પડે છે બાકી આપણે તો પાટીમા લખવાની પેન ખાઈને જ મોટા થઈ ગયા .....
19
12
217
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
છેલ્લા બે વર્ષથી રેમિડેસિવર, ઓમાયક્રોન, ડેલ્ટાક્રોન, એઝિથ્રોમાયસીન જેવા શબ્દો સમજાતાં સમજાતાં હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યાં હવે વ્લાદિમીર પુતિન, વોલેદિમિર ઝેલેન્સકી, મિખાઈલ પોડોલ્યાક જેવા શબ્દો બોલતાં બોલતાં હવે તો જીભના લોચા વળી જાય છે.
11
20
222
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
એકવાર સ્કૂલમાં મને જબરજસ્તી ગીત ગાવા માટે ઉભી કરી દીધી . પછી..... મેં પણ રાષ્ટ્ર ગીત ગાઈને બધાંને ઉભાં કરી દીધાં....!!! 😂😂😂
23
20
225
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ચાર દિવસ સુધી રજા માણ્યા પછી નોકરી જવું મતલબ પિયર થી સાસરે જવું... 🥲🥲🥲🥲
17
7
221
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ખોદવા માટે અત્યારે પાવડાની જરૂર નથી બસ વ્યક્તિ ની ગેરહાજરી જ જરૂર છે ...
18
18
220
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
મને લાગે આજે ટીટર ના ૫૦% છોકરા રોવાના .. 🤣🤣🤣
41
5
220
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
कभी लड़की बनकर देखना परेशान होकर रो पड़ोगे कभी लड़के बनकर देखना परेशान हो जाओगे पर रो नहीं पाओगे.. (વાંચેલું)
15
16
219
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
રિશિ દાંતાળી 😬😬 #NewProfilePic
Tweet media one
34
10
222
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
દુલ્હન રોવે ગેટ સુધી દુલ્હો રોવે ઠેઠ સુધી... Oksorry 🤣🤣🤣🤣🤣
22
14
216
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
ભગવાન એક મોકો જરૂર આપે છે બસ આપણે સમજી શકતા નથી.....
10
9
216
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
સાહેબ જોડે પંજાબ માં ડખા થયા એમા ગુજરાત માં ભાજપ ના કાર્યકરો કેમ રોષ પ્રદર્શન કરવાના છે ..? કોરોના એમાં નહી ફેલાતો ....
23
16
209
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
વેહિકલ પર પોતાના પાર્ટનર સાથે હોવ તો ચિપકિને બેસવું જરૂરી છે? અલા ડ્રાઇવ કરતા કરતા થોડા એ ભાગી જવાના છે ? 😡😡🤬🤬
35
5
210
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ગમતા વ્યક્તિ સાથે થોડી તો માથાકૂટ થવી જોઈ, કેમકે જ્યાં બહુ મીઠાશ હોય ત્યાં જીવડાં પડી જાય છે... 😜
19
14
210
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ઘર માં 12 સભ્યો હોવા છતાં પણ જેને એક જ વોટ મળ્યો એ ઉપર થી એક જુનું ભજન યાદ આવી ગયું કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે..
13
11
208
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
तराशिये खुद को कुछ इस कदर.. कि पाने वाले को नाज़ हो, और खोने वाला अफसोस में रहे ट्वीटर के सभी मित्रों को हर हर महादेव 🙏
4
22
209
@RishtaM9
🌬️Elsa🌬️
12 days
Tweet media one
26
7
216
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
તમારૂ મહત્વ ક્યાં સુધી ? તમારાથી સારું ના મળે ત્યા સુધી.... 😶😶😶
13
16
213
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
લાઈવ દર્શન સાળંગપુર ના દાદા.... 🙏🏻🙏🏻
Tweet media one
14
4
210
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
सिंगल ladko की भावनाओ का कोई द्वार नही है, जहाँ अच्छी डीपी दिखी वहीं हाय हैलो शुरू हो जाती है जी 😂😂😂😂
35
3
208
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
हमारा शरीर पंचतत्व से बना है इसलिए हमें दूसरों की पंचायत करने की आदत होती है ! 🤣🤣🤣
26
11
204
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
પંગતમાં બેસીને જમતી વખતે, રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને, એને કહેવાય "છલ"
22
13
208
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
સવાર ની શરૂઆત હનુમાન ચાલીસા... 😍😍 રોજ નું છે..લખ્યુ આજે છે.
22
9
202
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
કાશ થોડી મહેનત કરી ને તલાટી કમ મંત્રી બન્યા હોત ... 🥲🥲🥲
32
5
205
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
પોતાના વખાણ કોણ કરે? 🤣🤣🤣
71
17
202
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
પત્ની બે પ્રકાર ની હોય એક કેર કરે એવી અને બીજી કાળો કેર કરે એવી 😂😂😂😂
17
11
207
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
Block નહીં પણ ignore કરતાં શીખો નહીં તો એ લોકો તમારી પ્રગતિ કઈ રીતે જોઈ શકશે.....
13
16
195
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
હેલમેટ અને પત્નીઓની વચ્ચે શું સમાનતા છે?? બન્નેને માથે ચઢાવીને રાખો તો જીવ બચેલો રહે છે!!!
19
8
199
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
માન આપવાનો મતલબ એ પણ નથી કે સામે વાળી વ્યક્તિ નું ગમે તેવું વર્તન ચલાવી લેવું....
13
21
202
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
સોળે શાન, વીસે વાન અને હવે આવશે એકવીસે જાન... 😁😁
15
6
197
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
એક સંત બોલ્યા : સુખી થવું હોય તો જુનું બધુ ભુલી જાવ.... ભુરો ક્યે :... મારે તો ભૂલી જ જવું છે પણ માગે છે ઈ માનતા નથી.......
11
15
195
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
એક જ ભૂલ ઘડી ઘડી રિપીટ થાય તો એને માફ કરાય ? 😢😢😢
38
9
192
@RishtaM9
🌬️Elsa🌬️
4 years
હવે તને એટલું યાદ કરવું છે કે તને હિચકી નહીં પણ સીધો હાર્ટ એટેક આવી જાય.. 😝😝
21
15
193
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
તહેવારો તો બધા ફક્ત કુંવારા જ મનાવે છે .... બાકી પરણેલા તો બૈરાં મનાવવા માંથી ઉંચા નથી આવતા ... 🤣🤣🤣🤣🤣 (old izzzzz gold... જુનો જોક)
17
15
197
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
ઓય સાંભળો છો 🙈 તમારા દિલ❤️માં જગ્યા ના હોય તો કિડની માં વસાવી લો , બેઠી બેઠી લોહી ફિલ્ટર કર્યા કરીશ... 🙈🙈🙈😒😒😏 Megha's Diary....
19
14
193
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
જીવન માં થોડી મિત્રતા ભોળા લોકો ની પણ હોવી જોઇએ (મારા જેવા) 😶😶😶
26
2
196
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
જો રોટલીને ટુકડા કરીને જ ખાવાની હોય તો, ગોળ રોટલી બનાવવાનું કહીને છોકરીઓની જીંદગી શું કામ નર્ક બનાવો છો....... 😶😶😶
18
11
192
@RishtaM9
🌬️Elsa🌬️
3 years
હંમેશા હસતા રહો મિત્રો શુ ખબર ક્યારે લગ્ન થઈ જાય? 🤣🤣🤣🤣
24
9
189
@RishtaM9
🌬️Elsa🌬️
2 years
પતિ – જાનૂ હુ તારી માટે જીવ આપવા પણ તૈયાર છુ.. પત્ની – જીવ આપવો સહેલો છે. હિમંત હોય તો મારી સાથે જીવી બતાવ 🥲🥲🥲🥲
17
7
190